બોટાદના ગઢડા પીપળના જાતિવાદી સરપંચે દલિત ખેડૂતને લાફો માર્યો

Botad news

Dalit News: બોટાદના ગઢડા પીપળનો દલિત પરિવાર ખેતરમાંથી પસાર થતી જેટકો વીજ લાઇનના વળતર માટે સરપંચ પાસે સહી કરાવવા જતા લાફો માર્યો.