દલિતોના અલગ મતાધિકારના વિરોધમાં ગાંધીજીએ કેવા પેંતરા કરેલા?
બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.
બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.
1925માં ગાંધીજી કચ્છના પ્રવાસે ગયા ત્યારે કચ્છના સવર્ણોએ તેમને આભડછેટ નાબૂદીનું વચન આપ્યું હતું. પણ કચ્છના વાણિયા-બામણોએ ગાંધીજીને પણ છેતર્યા હતા.
પૂના કરારની શરત મુજબ, દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તે બાબત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા કેમ નથી બનતી?