જ્યોતિબા ફૂલેની 200મી જન્મજયંતીએ રાષ્ટ્રપતિ, PMએ શ્રદ્ધાંજલિ આપી

Jyotiba Phule 200th birth anniversary

Jyotiba Phule 200th birth anniversary: ક્રાંતિસૂર્ય જ્યોતિરાવ ફૂલેની દ્વિશતાબ્દીએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી.

મનુવાદી તત્વોએ મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર હુમલો કર્યો

Jyotiba Phules statue attacked

મનુવાદી તત્વોએ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેની પ્રતિમા ખંડિત કરી નાખી. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા આપી ન્યાયની માંગ કરી.

જ્યોતિબા ફૂલેને જ્યારે ગાંધીજીએ ‘સાચા મહાત્મા’ ગણાવ્યા..

Jyotiba Phule death anniversary special

Jyotiba Phule death anniversary: ગાંધીજીથી પહેલા જેમને ‘મહાત્મા’નું બિરુદ અપાયું હતું તે જ્યોતિબા ફૂલેને ગાંધીજીએ પણ ‘સાચા મહાત્મા’ કહ્યા હતા.

અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

english language

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ‘અંગ્રેજી જાણનારને હવે શરમ આવશે’. તેમના આ નિવેદન બાદ બહુજન મહાપુરૂષો અંગ્રેજી વિશે શું માનતા હતા તે સમજીએ.