સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલોમાં ચોરી થઈ

Surat news

સુરતમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ 8 ગણેશ પંડાલોને નિશાન બનાવ્યા. ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં બેને દબોચ્યા.