દલિત યુવક થાકીને મંદિરમાં સૂતો, સવર્ણોએ ગાળો ભાંડી માર માર્યો

dalit news

દલિત યુવક ખેતરમાં પાણી વાળીને થાકી ગયો હોવાથી નજીકમાં આવેલા મંદિરમાં આરામ કરતો હતો. સવર્ણોએ તેને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો.

સફાઈકર્મીના સગીર પુત્રને જાતિવાદીઓએ થૂંક ચાટવા મજબૂર કર્યો

Gorakhpur Casteists spit sanitation workers

ધો.8માં અભ્યાસ કરતા સફાઈકર્મીના પુત્રને જાતંકવાદીઓએ દુકાનમાં બંધ કરી, ઢોર માર મારી, જમીન પર પડેલું થૂંક ચાટવા મજબૂર કર્યો.