શું સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આદેશ કરી શકે?
સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારીનું સર્જન બંધારણે કર્યું છે. એટલે ન તો સંસદ સર્વોચ્ચ છે કે ન તો ન્યાયતંત્ર. સર્વોચ્ચ તો છે આ દેશનું બંધારણ.