‘GPSCનો બૌદ્ધિક જાતિવાદ હવે નહીં ચલાવી લઈએ’: SSD
ગુજરાતમાં SC-ST-OBC પર થતા અત્યાચારો અને GPSCમાં અન્યાય મુદ્દે પોરબંદરમાં SSDએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો.
ગુજરાતમાં SC-ST-OBC પર થતા અત્યાચારો અને GPSCમાં અન્યાય મુદ્દે પોરબંદરમાં SSDએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો.
GPSC પરીક્ષામાં SC-ST-OBC યુવાનોને અન્યાય મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava એ ચેરમેન Hasmukh Patel પર ગંભીર આરોપ મૂક્યા.
GPSC દ્વારા યોજાતી ભરતીઓમાં ‘ચોક્કસ જાતિ’ના લોકોને ઈન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપીને પાસ કરવા મુદ્દે હોબાળો મચેલો છે ત્યારે પડદા પાછળનો ખેલ સમજો.