370-400 માર્ક્સ મેળવનાર EWS ના 15 પાસ, SC ના 23 નાપાસ

ews select gpsc exam

GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓએ વિશ્વનિયતા ગુમાવી દીધી છે ત્યારે અક્ષર એકેડમી ગાંધીનગરના પ્રો.રાઠોડે હવે બીજી પણ કેટલીક સ્ફોટક વિગતો જાહેર કરી છે.

CM ‘પટેલ’ GPSC ચેરમેન ‘પટેલ’ ઈન્ટરવ્યૂ લેનાર ‘પટેલ’, કંઈ સમજાયું?

GPSC Chairman Hasmukh Patels injustice to OBC

GPSC દ્વારા યોજાતી ભરતીઓમાં ‘ચોક્કસ જાતિ’ના લોકોને ઈન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપીને પાસ કરવા મુદ્દે હોબાળો મચેલો છે ત્યારે પડદા પાછળનો ખેલ સમજો.