બંધારણીય હોદ્દા પર ન હોવા છતા કથાકારને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું

guard of honour to Pundarik Goswami

કથાકાર પુંડરિક ગોસ્વામીને યુપી સરકારે બંધારણ વિરુદ્ધ જઈને ગાર્ડ ઓફ ઓનર આપતા સાંસદ ચંદ્રશેખર આઝાદે વિરોધ નોંધાવ્યો.