ગુજરાત BSP નેતાની માતાનું અવસાન થયું, છતાં પક્ષનું કામ ન છોડ્યું

Gujarat BSP

ગુજરાત BSP ના નેતા પી.એલ.રાઠોડના માતાનું બે દિવસ પહેલા અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ ક્ષણોએ હાજર રહેવાને બદલે પક્ષના કામને મહત્વ આપ્યું.