બોલો લો! ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી!

Gujarat News

વડોદરા ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ તેમનું કામ ન કરતા હોવાની ફરિયાદ કરી છે.