કામના કલાકોમાં વધારો કોના ઈશારે કરાયો, ઉદ્યોગપતિઓના?
ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં ફેરફાર કરીને કામના કલાકો 8 થી વધારીને 12 કરી દીધાં છે. તે ખરેખર કોનું હિત જોઈને કરાયા છે તે સમજો.
ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં ફેરફાર કરીને કામના કલાકો 8 થી વધારીને 12 કરી દીધાં છે. તે ખરેખર કોનું હિત જોઈને કરાયા છે તે સમજો.
શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ ખાલી જગ્યા ભરવા જાહેરાત કરવામાં આવી હતી. બે દિવસમાં યુ ટર્ન.
અન્યાય પ્રતિકાર મંચ દ્વારા સરકારી ભરતીઓમાં SC-ST-OBC ઉમેદવારોને થતા અન્યાય અને રોસ્ટરમાં પારદર્શિતાનો મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નિર્ણય મુજબ સરકારી કચેરીમાં કામ અર્થે ગયેલા અરજદારોને હવે એક કલાકથી વધુ રાહ નહીં જોવી પડે.