ગુજરાતમાં 3.65 કરોડ લોકો સરકારી અનાજ પર જીવવા મજબૂર December 15, 2025 by khabarantar Gujarat Model: ગુજરાતની અંદાજિત 7.50 કરોડની વસ્તીમાંથી 3.65 કરોડ લોકો સરકારી અનાજ પર નિર્ભર.