PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર

PSI-LRD physical test announced

ગુજરાતમાં પોલીસ ભરતીમાં PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે.

ગુજરાત પોલીસમાં 13,591 પોસ્ટ પર સીધી ભરતીની જાહેરાત

Gujarat Police recruitment

PSIની 858 અને લોકરક્ષકની 12733 જગ્યા માટે ઉમેદવારો 3થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. જાણો સંપૂર્ણ વિગત