ગુજરાત પોલીસમાં 13,591 પોસ્ટ પર સીધી ભરતીની જાહેરાત

Gujarat Police recruitment

PSIની 858 અને લોકરક્ષકની 12733 જગ્યા માટે ઉમેદવારો 3થી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. જાણો સંપૂર્ણ વિગત