ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા: 5થી લઈને 12 ઈંચ સુધી વરસાદ
ગઈકાલ બપોર બાદ શરૂ થયેલા વરસાદે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ધમરોળી નાખ્યા છે. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો અને હાલ શું સ્થિતિ છે.
ગઈકાલ બપોર બાદ શરૂ થયેલા વરસાદે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ધમરોળી નાખ્યા છે. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો અને હાલ શું સ્થિતિ છે.
ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમર્જન્સી બેઠક બોલાવાઈ. અનેક ગામો સંપર્ક વિહોણાં. મહુવામાં વૃદ્ધ તણાયા, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. પાલીતાણા, મહુવા, વલ્લભીપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજ્યમાં 8 કલાકમાં 101 તાલુકામાં વરસાદ.