ગુજરાતમાં આજથી RTE ના ફોર્મ ભરવાનું શરૂ, જાણો તમામ વિગતો

Gujarat RTE Admission

Gujarat RTE Admission: ગુજરાતની ખાનગી શાળાઓમાં ધોરણ-1માં 25% અનામત બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. જાણો તમામ વિગતો.