દલિતની હત્યા થાય ત્યારે ‘સમરસતા’ ક્યાં જતી રહે છે?: નરેશ મહેશ્વરી

dalits murder

નિલેશ રાઠોડની હત્યા મામલે કચ્છના સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીએ કલેક્ટર, આઈજી અને એસપીને આવેદનપત્ર આપી હિંદુત્વવાદીઓની આકરી ઝાટકણી કાઢી છે.