મહિલાઓનું જાતીય શોષણ કરી આરોપીએ શિવનો વેશ ધારણ કરી લીધો
ધર્મની આડમાં ગુનેગારો કેવી રીતે પોતાના કુકર્મોને છુપાવીને લોકોની આસ્થા સાથે રમત કરતા હોય છે તેની આ વાત છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસે ઓપરેશન કલાનેમી હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે એક બળાત્કારીને પકડી પાડ્યો છે. આરોપી શીવજીનો વેશ ધારણ કરી કપાળમાં ત્રિપુંડ, ગળામાં માળા અને હાથમાં ત્રિશૂળ પહેરીને … Read more