દલિત અધિકારીની બે બ્રાહ્મણ યુવકોએ જાહેરમાં છરી મારી હત્યા કરી

dalit news

દલિત અધિકારી સાથે બ્રાહ્મણ યુવકોને થોડા મહિના પહેલા નજીવી બાબતે વિવાદ થયો હતો. જેની દાઝ રાખીને હૃદય પર છરી મારી દીધી.

‘ભૈયા, ભૈયા..છોડ દો…’ દલિત યુવકનો હૃદયદ્રાવક વીડિયો વાયરલ

dalit youth beaten

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દલિત યુવકને ત્રણ યુવકો કશા જ કારણ વિના પકડીને ઢોર માર મારે છે.