‘કોળીનો ચાળો ન કરે એવું કરીશ’, બગદાણા કેસમાં હીરા સોલંકી મેદાનમાં
બગદાણામાં માયાભાઈ આહિરના પુત્ર દ્વારા કથિત રીતે કોળી યુવક પર કરાયેલા હુમલામાં હવે ‘ભાઈ’ હીરા સોલંકીની એન્ટ્રી.