‘આ તો ચોર છે…’ કહી દલિત યુવક, તેની માતા-બહેન પર ઘાતક હુમલો

Dalit youth beaten

‘આ તો ચોર છે…’ કહી દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી. તેની માતા-બહેનને પણ બંધક બનાવી હુમલો કર્યો.

70 દલિત પરિવારોનો 4 મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો

dalit families boycott

દલિત પરિવારોનો ‘વાંક’ માત્ર એટલો જ હતો કે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં સવર્ણોએ નક્કી કરેલા ઉમેદવારને બદલે પોતાને ગમતા ઉમેદવારોને મત આપ્યો હતો.