દિલ્હી દરવાજા પાસે કારે ટક્કર મારતા સફાઈકર્મી મહિલાનું મોત

by car in ahmedabad delhi darwaja

વહેલી સવારે સફાઈ કામ કરવા નીકળેલા ડાહીબેન ચૌહાણ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે શશાંક રાયના નામના શખ્સે કારથી ટક્કર મારતા મોત થયું.