મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને હની ટ્રેપમાં ફસાવી 100 કરોડ પડાવ્યા

thailand buddhist monk honeytrap

ભેજાબાજ મહિલાએ સંયમ માર્ગ અપનાવી ચૂકેલા બૌદ્ધ સાધુઓને ફસાવી વીડિયો બનાવ્યા, બ્લેકમેઇલ કરીને 100 કરોડ પડાવ્યા.