દલિત યુવકને 6 લોકોએ નિર્વસ્ત્ર કરી માર મારી પગ ચટાડ્યાં

dalit crime

દલિત યુવક એક દંપતી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા વચ્ચે પડતાં 6 શખ્સોએ તેને નિર્વસ્ત્ર કરી માર મારી પગ ચાટવા મજબૂર કર્યો હતો.