‘ખુરશીમાં કેમ બેઠો?’ કહી વાળંદે મૂકબધિર દલિત યુવકને ઢોર માર માર્યો
Dalit News: વાળંદની દુકાને ખુરશી પર બેસવા બદલ મૂકબધિર દલિત યુવકને લોખંડની પાઈપથી નિર્દયતાથી ફટકારવામાં આવ્યો. 15 દિવસ પછી પણ કોઈ ફરિયાદ ન નોંધાઈ.
Dalit News: વાળંદની દુકાને ખુરશી પર બેસવા બદલ મૂકબધિર દલિત યુવકને લોખંડની પાઈપથી નિર્દયતાથી ફટકારવામાં આવ્યો. 15 દિવસ પછી પણ કોઈ ફરિયાદ ન નોંધાઈ.
યુનિવર્સિટી ઓફ બાથનો અભ્યાસ કહે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે, દલિતોને ચૂપ કરાવે છે, તેમની ઓનલાઈન ભાગીદારી ઘટાડે છે.
કેરળના ત્રાવણકોર દેવસ્વમ બોર્ડમાં ફરજ બજાવતા દલિત પૂજારી પી.આર. વિષ્ણુએ જાતિગત ભેદભાવ અને સતત મળતી ધમકીઓના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટના એન્જિનિયરે ફરિયાદ નોંધાવી છે કે, દલિત હોવાને કારણે તેને પાઈથન પ્રોજેક્ટથી દૂર રાખી સફાઈકામ સોંપી દેવાયું.
સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા ડેટા મુજબ છેલ્લાં 5 વર્ષમાં દેશની યુનિ.ઓ-કૉલેજોમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118.4 ટકા વધી.
IAS Minakshi Singh: આદિવાસી AIS એ જાતિવાદ સામે લડવાની વાત કરી તો મનુમીડિયાએ તેમને જ ‘જાતિવાદી’ બનાવી દીધાં!
Dalit News: કથિત ઉચ્ચ જાતિના યુવકે દલિત મિત્રના ઘેર શ્રાદ્ધમાં ભોજન કરતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો.
દલિત યુવકને UK માં નોકરી મળતી હતી. પરંતુ કોલેજમાં બેઠેલા જાતિવાદી તત્વોએ તેને જાતિનું પ્રમાણપત્ર ન કાઢી આપતા યુવકને નોકરી ન મળી!
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ Niranjan Arya એ કહ્યું, “મારા દાદાની જમીન પર સવર્ણોએ કબ્જો જમાવ્યો છે, હું મુખ્ય સચિવ (CS )રહ્યો છતાં છોડાવી શક્યો નથી.”
દલિત હોવાને કારણે આસિસ્ટન્ટ જનરલ મેનેજર જેવો ઉચ્ચ હોદ્દો ધરાવતા હોવા છતાં 1 વર્ષથી ખુરશી-ટેબલ ફાળવાતા ન હોવાથી જમીન પર બેસે છે.