સવેતનિક પાદરી અને નનની આવક આવકવેરાને પાત્ર છે?

priests and nuns

અંગ્રેજકાળથી સવેતન ખ્રિસ્તી પાદરીઓ અને નનને આવકવેરામાંથી મુક્તિ અપાઈ હતી. પણ મોદી સરકાર સત્તામાં આવ્યા પછી તેમાં ફેરફાર કરવામાં આવ્યો. જાણો શું છે આખો મામલો.