બંધારણની આ 10 કલમો દરેક ભારતીયને ખબર હોવી જોઈએ
Indian Constitution: ભારતનું બંધારણ એક નાગરિક તરીકે આપણને કેટલા અને કેવા હક-અધિકારો આપે છે તે સમજો.
Indian Constitution: ભારતનું બંધારણ એક નાગરિક તરીકે આપણને કેટલા અને કેવા હક-અધિકારો આપે છે તે સમજો.
Preamble to the Constitution: ‘અમે ભારતના લોકો’ શબ્દોથી શરૂ થતા બંધારણ વિશે ડો.આંબેડકર અને નહેરુના વિચારો કેવા હતા?
બંધારણ સભામાં 389 સભ્યો હોવા છતાં ડો.આંબેડકરને જ બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે તે વિસ્તારથી સમજો.
મનુસ્મૃતિના પાયા પર ઉભેલા હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કઈ હદે નફરત કરે છે, તેમાં નવેસરથી કશું સાબિત કરવાની જરૂર નથી.
ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી Hemant Soren ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ વધુમાં વધુ રાજ્યો પર સત્તા મેળવી દેશનું બંધારણ બદલવા માંગે છે.