ગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્ન મુદ્દે પટેલોએ હોબાળો મચાવ્યો

Aarti Sangani

પાટીદાર ગાયિકા આરતી સાંગાણીએ તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરતા પટેલ સમાજ વિરોધમાં ઉતર્યો.

પોલીસે મદદ ન કરતા પ્રેમ લગ્ન કરનાર દંપતીએ ગામ છોડવું પડ્યું

intercast couple

દલિત યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર રાજપૂત યુવકને તેનો પરિવાર સ્વીકારવા તૈયાર નથી. સતત મારી નાખવાની ધમકી મળે છે. ફરિયાદ છતાં પોલીસે કોઈ મદદ ન કરતા દંપતીએ ગામ છોડવું પડ્યું.