સૌથી વધુ વસ્તી છતાં પંજાબમાં દલિતો રાજકીય રીતે નબળાં કેમ?
દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.
દેશમાં સૌથી વધુ 32% દલિત વસ્તી ધરાવતા પંજાબમાં દલિતો રાજકીય અને સામાજિક રીતે કેમ હાંશિયામાં છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો.
રાપરના માલીચોકમાં ગેરંટીનું કુલર બદલવાનો આગ્રહ રાખતી દલિત મહિલાને દુકાનદારે જાતિસૂચક અપશબ્દો કહી થપ્પડ મારતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો.
Crime News: મંદબુદ્ધિની દલિત દીકરી બકરાં ચરાવવા માટે નજીકના ખેતરમાં ગઈ હતી. બપોરે ઘાયલ અવસ્થામાં મળી આવી.
Dalit News: દલિત યુવકને ત્રણ જાતિવાદી તત્વોએ રસ્તા વચ્ચે ઉભો રાખી, મુર્ગા બનાવી માર માર્યો. વીડિયો વાયરલ થતા SC-ST ACT હેઠળ ફરિયાદ નોંધાઈ.
Dalit યુવકને તેની પ્રેમિકા મળવા તેના ઘરે ગયો હતો. યુવતીના પરિવારે તેને પકડીને નગ્ન કરીને મૂછ-માથું મૂંડાવી માર મારતા યુવકે ટ્રેન સામે કૂદી આપઘાત કર્યો.
અમરેલી એસટી વિભાગના દલિત કર્મચારીઓ સાથે જાતિગત ભેદભાવ દાખવવામાં આવતો હોવાથી 5 કર્મચારીઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠાં.
દલિતની જાન પરણીને ઘર તરફ જઈ રહી હતી. સવર્ણ લુખ્ખાઓએ રસ્તા વચ્ચે ખાટલો ઢાળી દલિત વર-કન્યાનો રસ્તો રોકી ‘ચંપલ કેમ પહેર્યા છે?’ કહી માર માર્યો.
જાતિવાદી તત્વો દલિત પિતાની ગેરહાજરીમાં તેમના ઘરમાં ઘૂસી ગયા. એ પછી એક દીકરીની હત્યા કરી નાખી અને બીજી દીકરીને ઉપાડીને પોતાની સાથે લઈ ગયા?
યુવતીના પિતાએ લગ્ન દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું હોવા છતાં ન મળ્યું. આખરે જેની બીક હતી તે જ થયું. જાતિવાદીઓએ જાન પર હુમલો કર્યો, જેમાં અનેક જાનૈયા ઘાયલ થયા છે.
આઝાદીના 20 વર્ષ સુધી દલિતો વિદેશમાં ન જઈ શકે તે માટે સરકારમાં રહેલા મનુવાદીઓએ જાતભાતની ચાલાકીઓ અમલમાં મૂકી હતી. જાણો કેમ દલિતોને પાસપોર્ટ નહોતો મળતો.