દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!

dalit IPS Y. Puran Kumar suicide

દલિત સમાજમાંથી આવતા ADGP અધિકારીને પોલીસ વિભાગમાં સતત વહીવટી ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જેનાથી કંટાળીને અંતિમ પગલું ભર્યું.