સગીર દલિત વિદ્યાર્થીનું અપહરણ કરી થૂંક ચાટવા મજબૂર કર્યો

dalit crime

સગીર દલિત વિદ્યાર્થીનું 10 બાઈકસવારોએ અપહરણ કરી તેને ગોંધી રાખી પોતાનું જ થૂંક ચાટવા મજબૂર કરી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો.

14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી

dalit student

દલિત દીકરીએ વોર્ડન વિરુદ્ધ ફરિયાદ કરતા વોર્ડને તેને રૂમમાં બંધ કરીને માર માર્યો. તેને હોસ્ટેલમાંથી કાઢી મૂકી, પરીક્ષા ન આપવા દીધી. પણ ડો.આંબેડકરનું આ લોહી નમતું જોખવા તૈયાર નથી.