“હું હવે ખ્રિસ્તી છું, જય શ્રી રામ નહીં બોલું..” કહેતા આદિવાસીને ફટકાર્યો

Adivasi News

Adivasi News: આદિવાસી યુવકે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. તેણે ‘જય શ્રી રામ’ નહીં બોલું એમ કહેતા હિંદુત્વવાદીઓએ માર માર્યો.