તને ઘોડી પર બેસવાનો હક નથી’ કહી દલિત વરરાજાને ઘોડી પરથી ઉતાર્યા?

dalit groom

દલિત વરરાજા ઘોડી પર બેસીને પરણવા નીકળ્યા હતા. ગુંડાઓએ જાતિસૂચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી.