GPSC કે ‘પટેલ સેવા આયોગ’? હસમુખ પટેલે ફરી SC-OBCના હકો છીનવ્યા?
GPSC ના ચેરમેન હસમુખ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-2ની ભરતીમાં OBC અને SC ઉમેદવારો સાથે ઘોર અન્યાય. પટેલ ઉમેદવારોને EWS હેઠળ ઘી-કેળાં.