ગાંધીનગરમાં જ્યોતિરાવ ફૂલે જન્મજયંતિની ઉજવણી કરાઈ

jyotirao phules birth anniversary celebrated in gandhinagar

ગાંધીનગરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જ્યોતિરાવ ફૂલે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

jyotiba phule

jyotirao phule birthday: સેન્સર બોર્ડમાં બેઠેલા બ્રાહ્મણોએ, બ્રાહ્મણોના ઈશારે ‘ફૂલે’ નામની ફિલ્મને થિયેટરોમાં રજૂ થતી અટકાવી દીધી છે. મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલેથી આટલા ડરે છે?