‘ભગવાનને કહો કંઈક કરે!’, વિષ્ણુની મૂર્તિ મુદ્દે CJI એ આવું કેમ કહ્યું?
ખજૂરાહોના મંદિરમાં વિષ્ણુની મૂર્તિ તૂટી જતા એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી. CJI બી.આર. ગવઈએ સુનાવણીમાં જે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.