રાજકોટના ખેતલાબાપા મંદિરના મહંત 52 સાપ સાથે ઝડપાયા

Rajkots Khetlabapa temple

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસેના ખેતલાબાપા મંદિરના મહંત વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનો ભંગ કરી વર્ષોથી સાપ રાખતા હોઈ અટકાયત કરાઈ.