બાજરી લણવાને દલિત પરિવાર પર લુખ્ખા તત્વોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો

dalit news

બાજરીનો પાક લણવાને લઈને દલિત પરિવાર સાથે લુખ્ખા તત્વોએ માથાકૂટ કરી. પછી ઘરમાં ઘૂસીને પરિવારને લાત, મુક્કા અને લાકડીથી ફટકાર્યો.