માણસાના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ, 2 કરોડની ખંડણી માંગી

Mansa Gandhinagar news

મહેસાણાના બાબુપુરા ગામના ચૌધરી સમાજના 4 લોકોનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરાયું. ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. ધારાસભ્યે અમિત શાહની મદદ માંગી.