અમદાવાદમાં પડતર પ્રશ્નોની માંગ સાથે મજૂરોએ આક્રોશ રેલી યોજી
અમદાવાદના રિવરફ્રન્ટ પર ‘શ્રમિક આક્રોશ રેલી’ યોજાઈ. પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે ભારતીય મજદૂર સંઘના કાર્યકરોનો હુંકાર.