ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ એક સાથે 10 પુસ્તકોનું લોકાર્પણ કર્યું

Gujarati Dalit Sahitya Akademi

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ ગાંધીનગરમાં એક સાથે 10 પુસ્તકોનું લોકાર્પણ કર્યું.