ગાંધીનગરમાં આવતી કાલે ‘ગ્રંથ-પ્રત્યક્ષ’ સાહિત્ય ઉત્સવ યોજાશે

Book-direct literary festival in Gandhinagar tomorrow

ગાંધીનગરના ડૉ.આંબેડકર ભવન ખાતે આવતીકાલે સાંજે દલિત લઘુનવલ અને કાવ્યસંગ્રહ પુસ્તકો પર વિશેષ વક્તવ્ય અને વિવેચન કાર્યક્રમ યોજાશે.

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ એક સાથે 10 પુસ્તકોનું લોકાર્પણ કર્યું

Gujarati Dalit Sahitya Akademi

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ ગાંધીનગરમાં એક સાથે 10 પુસ્તકોનું લોકાર્પણ કર્યું.