LIC એ ADANI ગ્રુપને લોકોની બચતના 32,000 કરોડ દઈ દીધાંઃ રિપોર્ટ
The Washington Post ની તપાસમાં સામે આવ્યું છે કે LIC એ ADANI GROUP ના બિઝનેસમાં 3.9 અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. 32,000 કરોડનું રોકાણ કર્યું છે.