ભાઈ સરપંચ બન્યો અને હત્યા થઈ, પછી બહેનની હત્યા થઈ…
ધોળકાના લોલિયાના વિજયભાઈ અને પ્રવીણાબેન ચાવડાની ભરવાડોની હત્યા બાદ 20 વર્ષથી આ પરિવાર પોલીસ સુરક્ષા વચ્ચે જીવે છે.