ધોળકાની દલિત સગીરા પર બળાત્કાર ગુજારનારને 20 વર્ષની કેદ

raped Dalit girl from Dholka

ધોળકાની દલિત સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ પીડિતાને ₹૩ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. જાણો શું હતો મામલો.

ધોળકાના કોઠમાં દલિતો 25 વર્ષથી પીવાના પાણીથી વંચિત!

Koth of Dholka news

ધોળકાના કોઠ ગામે 25 વર્ષથી દલિત સમાજ પાયાની સુવિધાઓથી વંચિત. પીવા માટે પાણી ન મળતા 15 દલિત પરિવારોએ સ્થળાંતર કરી ગયા.

ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ

murder of Vijay Chavda of Lolia

ધોળકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના કેસમાં અમદાવાદની કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

ભાઈ સરપંચ બન્યો અને હત્યા થઈ, પછી બહેનની હત્યા થઈ…

murder of a Dalit brother and sister in Loliya Dholka

ધોળકાના લોલિયાના વિજયભાઈ અને પ્રવીણાબેન ચાવડાની ભરવાડોની હત્યા બાદ 20 વર્ષથી આ પરિવાર પોલીસ સુરક્ષા વચ્ચે જીવે છે.