દિલ્હી યુનિ.એ MA સંસ્કૃતના અભ્યાસક્રમમાંથી મનુસ્મૃતિને હટાવી દીધી
દિલ્હી યુનિવર્સિટી (DU) એ તેના MA સંસ્કૃતના ત્રીજા સેમેસ્ટરના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. અભ્યાસક્રમમાંથી વિવાદાસ્પદ મનુસ્મૃતિ દૂર કરવામાં આવી છે. તેના સ્થાને, પ્રાચીન ગ્રંથ શુક્રનીતિનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ યોગેશ સિંહે તેમના ‘ઈમરજન્સી પાવર’નો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં તેને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં અંતિમ મંજૂરી માટે મૂકવામાં આવશે. … Read more
Users Today : 54