OBC યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર Dalit યુવકના પરિવાર પર હુમલો
લગ્નની વિધિ પૂર્ણ કરવા Dalit યુવક પરિવાર સાથે ગામમાં પહોંચતા યુવતીના OBC સમાજના લોકોએ હુમલો કર્યો. 6 લોકો ઘાયલ. SC-ST Act એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.