દલિત કેબ ડ્રાઈવરના સમર્થનમાં આવ્યા આકાશ આનંદ, RSS ને ઝાટકી
લખનૌના દલિત કેબ ડ્રાઇવરના સમર્થનમાં આવેલા BSP નેતા આકાશ આનંદે Rapido ની કાર્યવાહી અને RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનની આકરી ઝાટકણી કાઢી.
લખનૌના દલિત કેબ ડ્રાઇવરના સમર્થનમાં આવેલા BSP નેતા આકાશ આનંદે Rapido ની કાર્યવાહી અને RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનની આકરી ઝાટકણી કાઢી.
Dalit News: દલિત રીક્ષાચાલકે સાઈડ ન આપતા બે બાઈકસવાર યુવકોએ હત્યા કરી નાખી. પરિવાર વરસાદમાં લાશ રાખીને રડતો રહ્યો.
વડોદરાના એક દલિત બિઝનેસમેનને મહંત સ્વામીના હસ્તે સ્વામીનારાયણની દિક્ષા લેવી હતી. 15 વર્ષ તેઓ સંપ્રદાયમાં રહ્યાં. એ પછી તેમને સત્ય સમજાયું.
જાતિવાદી તત્વોએ દલિત દીકરીની જાનને મુખ્ય રસ્તેથી લઈ જવા સામે વાંધો ઉઠાવી બંદૂકો કાઢી હતી. પોલીસ કાફલો આવી પહોંચતા તેમના પર ગોળી ચલાવી.
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
લાંબા સમય બાદ Phule ફિલ્મ આવી છે જેના હીરો OBC છે. સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં દલિત-OBC હીરોનો રિવાજ નથી. તમને ખબર છે શું કામ આવું છે?
પોલીસ જ્યારે દલિતોના હિતમાં ઈમાનદારીથી કામ કરે ત્યારે ભલભલાં ચમરબંધીઓની દાદાગીરી પણ સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેની સાબિતી છે.
માથાભારે તત્વો પૂરપાટ ઝડપે કાર લઈને નીકળ્યા હતા, દલિતોએ તેમને ટોકતા આરોપી થાર ગાડી લઈને આવ્યો અને બેઠેલાં 6 લોકો પર ચડાવી દીધી.
Dalit Crime: બે યુવકોએ દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ તેને ગુપ્તાંગ પર લાત મારી, મોં પર પેશાબ કર્યો.