સગર્ભા શિક્ષિકાએ લાંચ ન આપતા મેટરનિટી લીવ ન મળી, બાળકનું ગર્ભમાં મોત
ગર્ભવતી શિક્ષિકાને મેટરનિટી લીવ માટે ₹50,000ની લાંચ માંગવામાં આવી. રજા ન મળતા ગર્ભવતી શિક્ષિકાને શાળામાં જ પીડા ઉપડી અને ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો.